Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે 9 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ
અમદાવાદ, 18 એપ્રિલઃ Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે સવારે રૂ. 431ના મથાળે ડિસ્કાઉન્ટમાં ખુલી ઉપરમાં રૂ. 435.30 અને નીચામાં રૂ. 387.75 થયા બાદ છેલ્લે રૂ. 397.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 38.55 એટલેકે 8.84 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. આઇપીઓ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સContinue Reading








