સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની કંપની પ્રાસોલ કેમિકલ્સનો IPO 8 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.643- 676
IPO ખૂલશે 8 સપ્ટેમ્બર IPO બંધ થશે 10 સપ્ટેમ્બર એન્કર બુક 7 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.643- 676 લોટ સાઇઝ 22 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 73,96,437 શેર્સ IPO સાઇઝ ₹500 કરોડ અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026: પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડ (the “Company”) તેના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“Equity Shares”)…
