Sensex Nifty50 All Time High: સેન્સેક્સ-નિફ્ટી સર્વોચ્ચ સ્તરે, 701 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ જ્યારે 167 શેરો વર્ષની ટોચે

અમદાવાદ, 1 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા સપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે કરવાની સાથે રેકોર્ડ ટોચ નોંધાવી છે. સેન્સેક્સ છેલ્લા બંધ સામે 603.27 પોઈન્ટ ઉછળી 74254.62ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22529.95 પોઈન્ટની રેકોર્ડ ટોચ નોંધાવી છે. બીએસઈ ખાતે 166 શેરો આજે વર્ષની ટોચે પહોંચ્યા છે. જ્યારે 684 શેરોમાં અપર સર્કિટ વાગી છે. આ…

Read More

રિલાયન્સે એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરતાં Adani Powerના શેરમાં અપર સર્કિટ

અમદાવાદ, 1 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ અદાણી પાવરના એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ આજે અદાણી પાવરના શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી પાવરના શેરનો ભાવ તેના અગાઉના ₹533.70ના બંધ સામે ₹547.70 પર ખૂલ્યો હતો અને ટૂંક સમયમાં BSE પર 5 ટકા અપર સર્કિટ સાથે ₹560.35ના લેવલે પહોંચ્યો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ…

Read More

ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને રિટેલ રોકાણકારોના વિરોધ છતાં મંજૂરી મળી

અમદાવાદ, 28 માર્ચઃ સંસ્થાકીય શેરધારકોએ ICICI સિક્યુરિટીઝને ડિલિસ્ટ કરીને તેની મૂળ કંપની સાથે મર્જ કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી છે. કારણ કે મોટા સંસ્થાકીય રોકાણકારો ICICI સિક્યુરિટીઝના નોંધપાત્ર હિસ્સાની માલિકી ધરાવે છે, તેઓ દરખાસ્તને આગળ ધપાવવામાં સક્ષમ હતા. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મળીને કંપનીનો 16.68 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ, સ્ટોક એક્સચેન્જમાં શેરહોલ્ડિંગ પેટર્નના…

Read More

NSE T+0 settlement: SBI, વેદાંતા, MRF સહિત 25 શેરોમાં 28 માર્ચથી નવી સેટલમેન્ટ સમયરેખા લાગૂ થશે

AMBUJA CEMENTS ASHOK LEYLAND LTD. BAJAJ AUTO LTD. BANK OF BARODA BPCL BIRLASOFT LIMITED CIPLA LTD. COFORGE LIMITED DIVIS LABORATORIES HINDALCO INDUSTRIES INDIAN HOTELS CO. JSW STEEL LTD. LIC HOUSING LTIMINDTREE LIMITED MRF LTD. NESTLE INDIA LTD. NMDC LTD. ONGC PETRONET LNG LTD. SAMVARDHANA MOTHERSON SBI TATA COMMUNICATIONS LTD. TRENT LTD. UNION BANK OF INDIA…

Read More

Stock To Watch: Gensol Engineeringનો શેર આ સપ્તાહે 21 ટકા ઉછળ્યો, જાણો કારણ

અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે. આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી…

Read More

SME IPO: KP Greenના આઈપીઓમાં લિસ્ટિંગ સમયે રોકાણકારોને સૌથી વધુ 46 ટકા રિટર્ન, અન્ય બેમાં નજીવુ પ્રીમિયમ

અમદાવાદ, 22 માર્ચઃ એસએમઈ સેગમેન્ટમાં આજે 3 આઈપીઓએ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવનાર કેપી ગ્રીનના આઈપીઓમાં રોકાણકારોને સૌથી વધુ 45.83 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. જ્યારે એન્સર કોમ્યુનિકેશન્સે શેરદીઠ રૂ. 4નો નફો આપ્યો છે. Enfuse Solutionsએ 19.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ એસએમઈ ખાતે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.એ આજે…

Read More

IPO Listing: ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ 11 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 21 માર્ચઃ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ આજે બીએસઈ ખાતે 11.11 ટકા પ્રીમિયમે રૂ. 795ના સ્તરે લિસ્ટેડ થયો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 715 છે. જો કે, બાદમાં શેર ઘટી 740ની રેકોર્ડ બોટમે પહોંચ્યા બાદ 11.43 વાગ્યે 5.12 ટકા પ્રીમિયમે 751.60ના સ્તરે સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં 4…

Read More