SEBIએ એસએમઈ શેરોની તેજી મામલે સ્પેક્યુલેશનની તપાસ શરૂ કરી

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જોને ગઈકાલે મોડી સાંજે અમુક ફેરફારોને આધિન હાલના શોર્ટ ટર્મ ASM અને TFT ફ્રેમવર્ક હેઠળ એસએમઈ શેરોને આવરી લેવાની સૂચના આપી હતી. એસએમઈ શેરોના ભાવમાં સતત વધારો સટ્ટાકીય તત્વોનું પ્રમાણ વધ્યું હોવાની શંકાને વધુ ઘેરી બનાવે છે. જેને ધ્યાનમાં રાખતાં સેબીએ આકરૂ વલણ અપનાવ્યું છે. આ નિયમો એવા શેરોની…

Read More

Sensex All time High: હેલ્થકેર, ફાઈ. ઈન્ડેક્સ સહિત સેન્સેક્સ સર્વોચ્ચ ટોચે, આઈટી-ટેક્નો શેરોમાં તેજી

અમદાવાદ અમેરિકા બાદ ચીનના પણ રિટેલ વેચાણો મજબૂતપણે વધી રહ્યા હોવાના અહેવાલોના પગલે શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામે આજે  સેન્સેક્સ 67927.23 અને નિફ્ટી 20222.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. આઈટી હબ યુએસમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળતાં આઈટી અને ટેક્નો શેરોમાં તેજી જોવા મળી છે. આઈટી અને ટેક્નો ઈન્ડેક્સ વર્ષની ટોચે જ્યારે ફાઈનાન્સિયલ-હેલ્થકેર…

Read More