શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધવાની વકી, જાણો સેન્સેક્સ-નિફ્ટી50માં આજે શું ટ્રેન્ડ રહેશે

અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી: શેરબજારમાં ગઈકાલે મોટો કડાકો નોંધાયો બાદ આજે નીચા મથાળે ખરીદીની સંભાવના વધી છે. ટ્રમ્પે મંગળવારે વિવિધ દેશો પર લાગુ ઈમરજન્સી ટેરિફ રદ કર્યો હોવાની જાહેરાત કરી હતી. જેનો બજારને ટેકો મળી શકે છે. વધુમાં એફઆઈઆઈ પણ ભારતમાં રોકાણ વધારી રહી છે. Stocks to Watch: Schaeffler, ElantasBeck, HGInfra, IRCTC, AdityaInfo, RVNL, WaareeEnergies,…

Read More

શેરબજારમાં ભારે ઉથલ-પાથલનો માહોલ જારી, એઆઈ વિક્ષેપ સહિત વૈશ્વિક પડકારોનો ભય

અમદાવાદ, તા.24 ફેબ્રુઆરી ભારતીય શેરબજારો વૈશ્વિક પડકારોના પગલે ભારે વોલેટાઈલ રહેવાની શક્યતા છે. સેન્સેક્સ અને નિફ્ટી50 આજે નીચા મથાળે ખૂલે તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી પણ 98 પોઈન્ટના ડિસ્કાઉન્ટે ખૂલ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની આકરી ટીકા કરતાં નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો, પરંતુ ટ્રમ્પને તેની વિપરિત જ વલણ અપનાવ્યું…

Read More

મકર સંક્રાતિ નિમિત્તે આજે કેવો રહેશે શેરબજારમાં માહોલ? જાણો સેન્સેક્સ-નિફ્ટીની આગામી ચાલ

અમદાવાદ, તા. 14 જાન્યુઆરીઃ વૈશ્વિક બજારોમાં મિક્સ વલણ તેમજ મકર સંક્રાતિ નિમિત્તે રજાના માહોલ વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા તરફી ટ્રેડ થવાની આશંકા છે. ગિફ્ટ નિફ્ટી પણ નબળો કૂલ્યો હતો. જે 53 પોઈન્ટના ઘટાડે 25738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 6 ટકા ઉછાળે 15.98 પર કારોબાર થઈ રહ્યો છે. જે બજારમાં અસ્થિરતા જળવાઈ…

Read More

Stock Market Today: શેરબજાર પર જીડીપી ગ્રોથની અસર જોવા મળી શકે, નિફ્ટી માટે 26000નું લેવલ મહત્ત્વનું

અમદાવાદ, તા. 1 ડિસેમ્બરઃ ભારતીય અર્થતંત્રના જીડીપી ડેટા આજે ભારતીય શેરબજાર પર વિશેષ અસર કરી શકે છે. ગત શુક્રવારના રોજ જારી બીજા ત્રિમાસિકનો જીડીપી ગ્રોથના આંકડા અપેક્ષા કરતાં છ ત્રિમાસિકની ટોચે નોંધાયા છે. ગિફ્ટ નિફ્ટી પણ 143 પોઈન્ટના પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે એકંદરે માર્કેટ પોઝિટિવ રહેવાનો આશાવાદ વ્યક્ત કરે છે.ગત શુક્રવારે ભારતીય…

Read More

Lok Sabha Election 2024: રાહુલ ગાંધીનું સ્ટોક માર્કેટમાં 4.3 કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ

અમદાવાદ, 4 એપ્રિલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શેરબજારમાં 10 સ્ક્રિપ્સ અને 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ધરાવે છે. જેમાં શેરબજારમાં કુલ રૂ. 4.3 કરોડનું રોકાણ, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 3.81 કરોડનું રોકાણ ધરાવે છે. બેન્ક એકાઉન્ટમાં પણ 26.25 લાખની બચત ધરાવતાં હોવાનું તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી એફેડેવિટ પરથી જણવા મળ્યું છે. ગઈકાલે વાયનાડ બેઠક પરથી…

Read More

વોડાફોન આઈડિયાના શેરહોલ્ડર્સે રૂ. 20000 કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી

અમદાવાદ, 3 એપ્રિલઃ ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના શેરહોલ્ડર્સે આજે 20 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. જે નોકિયા, એરિક્સન જેવા મલ્ટીનેશનલ ટેલિકોમ ગિઅર વેન્ડર માટે આવક સર્જનની નવી તકો ખોલશે. મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર, વોડાફોન આઈડિયા આગામી બેથી 3 સપ્તાહમાં એફપીઓ લોન્ચ કરી શકે છે. આ અહેવાલો આવ્યા બાદ વોડાફોન આઈડિયાનો શેર આજે…

Read More

મઝાગોન ડોક, કોચીન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સમાં તેજી, એક વર્ષમાં 100 ટકાથી વધુ રિટર્ન

અમદાવાદ, 3 એપ્રિલઃ શિપબિલ્ડિંગ અને સંબંધિત સેવાઓ કંપનીઓ જેમ કે કોચીન શિપયાર્ડ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેર્સમાં તેજીનો દોર જારી છે. આજે મજબૂત Q4 કમાણી અને સ્વસ્થ ઓર્ડર બુક પોઝિશનની અપેક્ષાઓ વચ્ચે ઊંચા વોલ્યુમ પર 10 ટકા સુધી વધ્યા હતા. સ્થાનિક બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરના અહેવાલમાં હાઇલાઇટ કર્યા છે કે ટેક્નિકલ આ શેરોમાં…

Read More