Stock Gain: SJVNનો શેર જાન્યુઆરીમાં 48 ટકા ઉછળ્યો, આજે વર્ષની નવી ટોચે

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ પાવર જનરેશન પીએસયુ એસજેવીએન (SJVN Ltd.)ને આજે વધુ એક 100Mgનો સોલાર પ્રોજેક્ટ મેળવતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો છે. એસજેવીએને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા યોજાયેલા ઈ-રિવર્સ ઓક્શનમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો  છે. કંપની યુનિટદીઠ રૂ. 2.54ના ભાવે સોલાર પ્રોજેક્ટ અમલમાં મુકશે. જેની અંદાજિત કોસ્ટ રૂ. 550 કરોડ છે. BSE ખાતે…

Read More

Bajaj Financeની AUM ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3 લાખ કરોડ થઈ, મજબૂત Q3 પરિણામોના પગલે શેર 3 ટકા વધ્યો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ બજાજ ફાઇનાન્સનો શેર આજે સેન્સેક્સ પેકનો ટોપ ગેઈનર રહ્યો હતો. જે 4.4 ટકા ઉછળી 7709.95 પર બંધ રહ્યો હતો. શેરમાં ઉછાળા પાછળનું કારણ કંપની દ્વારા આકર્ષક ત્રિમાસિક પરિણામો છે. કંપનીની ડિસેમ્બર ક્વાર્ટર માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 35 ટકા વધીને રૂ. 3.11 લાખ કરોડની સપાટી ક્રોસ થઈ છે. બજાજ ફાઇનાન્સની ડિપોઝિટ બુક…

Read More