નિફ્ટી 17100- 17000 તોડે તો માર્કેટમાં ખાનાખરાબી સર્જાઇ શકે…. NIFTY OUTLOOK: SUPPORT 17392- 17318, RESISTANCE 17570- 17674

અમદાવાદઃ નિફ્ટી-50 માટે શુક્રવારનો દિવસ પણ નેગેટિવ ટોન સાથે રહ્યો. 45 પોઇન્ટના લોસ સાથે ઇન્ડેક્સ 17466 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો વીકલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર બેરિશ પેટર્ન અને સાંકડી વધઘટની શક્યતા જોતાં માર્કેટમાં વધુ ઘટાડાની શક્યતા છે પરંતુ તે એટલી ફાસ્ટ નહિં હોય સિવાય કે કોઇ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17438- 17364, RESISTANCE 17602- 17694

અમદાવાદઃ ગુરુવારે શરૂઆતી ઘટાડાને પચાવી માર્કેટે સુધારાની શરૂઆત કરી હતી. પરંતુ સેલિંગ પ્રેશર એટલું હેવી હતું કે, નિફ્ટી ઇન્ટ્રા-ડે 17455 પોઇન્ટ થઇ છેલ્લે 43 પોઇન્ટના લોસ સાથે 17511 પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. ટેકનિકલી જોઇએ તો માર્કેટ ફેબ્રુઆરી માસ દરમિયાન ઓલમોસ્ટ 2 ટકા તૂટી ચૂક્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન ચાર્ટ્સમાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17465- 17376, RESISTANCE 17708- 17862

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 સતત નેગેટિવ ઝોનમાં રહેવા સાથે નીચામાં 17529 પોઇન્ટની સપાટી સુધી ઘટી છેલ્લે 272 પોઇન્ટના કટ સાથે 17554 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ 80 ટકા આસપાસ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવ ખરડાઇ ચૂક્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેનું 17500નું ટાર્ગેટ લેવલ ટચ કરી લીધું છે. હવે જો વધુ ઘટાડો…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17776- 17726, RESISTANCE 17901- 17975

અમદાવાદઃ મંગળવારે ભારતીય શેરબજારોની શરૂઆત ગેપઅપ સાથે થઇ હતી. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના પગલે નિફ્ટી-50 નીચામાં એક તબક્કે 17800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ પાછળથી થોડી રિકવરીના કારણે લોસ 18 પોઇન્ટે અટકવા સાથે નિફ્ટી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ ઓવરઓલ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજી વિવિધ નકારાત્મક પરીબળો વચ્ચે…

Read More

Stocks in News at a glance 21-2-2023

GR Infraprojects: Declared as a lowest bidder for 2 NHAI projects worth Rs 3613 cr (Positive) BEML: Company signs MoU with DMRC-led SPV for Bahrain Metro (Positive) Asian Paints: Signs MoU with Gujarat government to set up manufacturing facility at Dahej (Positive) BEL: Delhi Metro, BEL jointly develop signalling system (I-Ats) for operations on Delhi…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17979- 17923, RESISTANCE 18114- 18191

અમદાવાદઃ સળંગ 3 દિવસની સુધારાની ચાલના કારણે ભારતીય રોકાણકારોમાં ધીરે ધીરે સેન્ટિમેન્ટ સુધરી રહ્યું હોય તેમ જણાય છે. ગુરુવારે 18135 પોઇન્ટની સપાટીએ ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીએ નીચામાં 18001 પોઇન્ટનો ઘટાડો પણ દર્શાવ્યો હતો. પરંતુ રિકવરી રેલીમાં છેલ્લે 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની મહત્વની સપાટી જાળવી રાખવા સાથે નિફ્ટીએ 18036 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે….

Read More