Global Equities’ Update: GIFT NIFTY 24433, +311.0 points/ +1.29% (Adjusted)

AHMEDABAD, 10 MARCH: Asian markets opened with the sharp gains amid supportive overnight cues. U.S. equity index futures are consolidating after Wall Street ended the regular session higher, as investors remained watchful despite comments from U.S. President Donald Trump that the ongoing U.S.-Israeli war with Iran could soon come to an end. On Wall Street,…

Read More

સુનિલ ગોલ્ડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 9 માર્ચઃ મુંબઇ સ્થિત સુનિલ ગોલ્ડ ઈન્ડિયા લિમિટેડે તેના સૂચિત આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. આ ઇશ્યૂમાં 2 કરોડ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને 65 લાખ ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે, જે સાથે કુલ 2.65 કરોડ ઇક્વિટી શેર…

Read More

MCX DAILY REPORT: સોનાનો વાયદો ઘટીને રૂ.1.59 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.60 લાખને સ્પર્શ્યો

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237118.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.11262.48 કરોડનું થયું હતું….

Read More

ક્રૂડ ઓઇલના ભાવમાં 60%નો વધારો

અમદાવાદ, 9 માર્ચ:  બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 25%થી વધુ વધીને પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી 10 દિવસમાં ક્રૂડ ઓઇલ લગભગ 60% વધ્યું છે.2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તે $100ને પાર થઈ ગયું હતું. તેલના ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના…

Read More

ઈરાન યુદ્ધથી સેન્સેક્સમાં 1900 પોઈન્ટ અને નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો

અમદાવાદ, 9 માર્ચ: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આજે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ (2.50%) ઘટીને 77,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 400 પોઈન્ટ (2.50%) ઘટીને 23,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેંક, ઓટો, મેટલ, એનર્જી અને એફએમસીજી શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી…

Read More

Alembic Pharmaceuticals Reports First Prescription Sale of Pivya(pivmecillinam) Following US Commercial Launch

Ahmedabad, March 9: Alembic Pharmaceuticals Limited (“Alembic”) today announced the first prescription-based sale of Pivya (pivmecillinam) tablets, an oral prescription antibiotic, following its recent commercial launch in the United States of America (US). Pivya® is Alembic’s first branded pharmaceutical product in the US and is being marketed through Alembic Therapeutics LLC, a step-down wholly owned…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે M.O.U. સાઈન કર્યા

અમદાવાદ, 9 માર્ચ:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની F.M.C.G. પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (R.C.P.L.) ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (M.O.U.) પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણના ભાગરૂપે બંને કંપનીઓ ફેઝરની રેસિપી અને ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણોનો ઉપયોગ કરીને ભારતમાં બ્રાન્ડેડ પ્રીમિયમ ચોકલેટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરશે….

Read More

આદિત્ય બિરલા સન લાઈફ AMC દ્વારા એપેક્સ હાઈબ્રિડ લોંગ-શોર્ટ ફંડ લોન્ચ

અમદાવાદ, 9 માર્ચ:આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ વર્ષ 1994માં રચાઈ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ એન્ડ સન લાઈફ (INDIA) એએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઈન્ક. કંપનીની પ્રમોટર અને મુખ્ય શેરહોલ્ડર છે. એબીએસએલએએમસી મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર છે, જે ભારતીય ટ્રસ્ટ્સ ધારા 1882 હેઠળ નોંધણીકૃત ટ્રસ્ટ છે. એસેટ મેનેજર દ્વારા નવી રજૂ કરાયેલી…

Read More