માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19180- 19289, રેઝિસ્ટન્સ 19353- 19453, વોચ: COAL INDIA, SBI LIFE
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ મન્થ એન્ડમાં લોઅર લેન્જમાં બંધ આપીને માર્કેટમાં વિકનેસ હોવાનો સંકેત આપી દીધો છે. જ્યાં સુધી 19500 ક્રોસ થાય નહિં, ત્યાં સુધી માર્કેટમાં અવઢવની સ્થિતિ રહે તેવી સંભાવની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી વ્યક્ત કરાઇ રહી છે. ખાસ કરીને મિડકેપ્સમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર વધવાની શક્યતા વિશેષ જણાય છે. ઇન્ડિયન ઇકોનોમિના પ્રોત્સાહક આંકડાઓ પણ…
