સિલેક્ટેડ PSU બેન્ક શેર્સમાં 4- 7% ઉછાળો

અમદાવાદઃ આગામી નાણાકીય વર્ષ 2025 સુધીમાં ટોચની પીએસયુ બેન્ક્સ 14-23 ટકાના દરે ગ્રોથ કરશે અને તેમના શેર્સમાં સારી એવી વૃદ્ધિ જોવા મળે તેવો રિસર્ચ રિપોર્ટ એક બ્રોકરેજ હાઉસે પ્રગટ કર્યો છે. તેના અનુસંધાનમાં આજે સેન્ટ્રલ બેન્ક 4.89 ટકા, આઇઓબી 7.32 ટકા, મહારાષ્ટ્ર બેન્ક 4.26 ટકા, પીએનબી 3.7 ટકા, પીએસબી 4.94 ટકા, યુકો બેન્ક 8.32 ટકા…

Read More

SBIN, BOB અને CBK 2025 સુધીમાં આકર્ષક વૃદ્ધિના માર્ગે

અમદાવાદઃ SBIN, BOB અને CBK સહિત ટોચની 7 PSU બેન્ક્સ  FY25માં 1.3 લાખ કરોડનો નેટ પ્રોફીટ નોંધાવે તેવી શક્યતા છે. તેની સામે આ બેન્કોએ FY18માં રૂ. 594 અબજની ખોટ નોંધાવી હતી. તે જોતાં એવું કહી શકાય કે, આ બેન્કોનો  RoA/RoE અનુક્રમે 0.9%/14.2% થઈ જશે. સાતેય બેન્કો FY22-25E 14-19% ની સરખામણીમાં 12-23% રેન્જમાં ઊંચી વૃદ્ધિ હાંસલ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17821- 17685, RESISTANCE 18046- 18135

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારો સાધારણ ગ્રીનમાં રહ્યા છે. પરંતુ ભારતીય શેરબજારો હજી અવઢવની સ્થિતિમાં છે. શૂક્રવારે નિફ્ટીએ મજબૂત સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 98 પોઇન્ટના સિમિત સુધારા સાથે 17957 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો વીકલી ચાર્ટ ઉપર નિફ્ટીએ બુલિશ હરામી ક્રોસ પેટર્ન રચી…

Read More

JANUARY: 10માંથી 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સ સુધર્યો

અમદાવાદઃ નવા કેલેન્ડર વર્ષ 2023ના જાન્યુઆરી માસના કુલ 10 ટ્રેડિંગ સેશન્સમાંથી માત્ર 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં જાન્યુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 907 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. Date Close 2/01/2023 61,167.79 3/01/2023 61,294.20 4/01/2023 60,657.45 5/01/2023 60,353.27 6/01/2023 59,900.37 9/01/2023 60,747.31 10/01/2023 60,115.48 11/01/2023 60,105.50 12/01/2023 59,958.03 13/01/2023 60,261.18 સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17765- 17671, RESISTANCE 17949- 18039

અમદાવાદઃ ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં પણ માર્કેટમાં તીવ્ર ઘટાડા સાથે નિફ્ટી- 50એ 38 પોઇન્ટના ઘટાડા4 સાથે 187858 પોઇન્ટની સપાટીએ બંધ આપીને 18900 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપોર્ટની સપાટી તોડી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયેલા છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મત અનુસાર નિફ્ટીએ 100 ડે એસએમએ 17906 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે સૂચવે છે…

Read More

SENSEX- NIFTYમાં સતત 3જા દિવસે ઘટાડો, નિફ્ટી 17900 નીચે

અમદાવાદ: BSE SENSEX આજે વધુ 0.25 ટકા ઘટ્યો હતો. વૈશ્વિક બજારોના સાવચેતીના ટોન બાદ ભારતીય શેરબજારો સતત ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યા હતા.બીએસઈ SENSEX 141 POINTS ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 17900ની નીચે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE SENSEX ઉપરમાં 60,290.35 અને નીચામાં 59,632.32 POINTSની રેન્જમાં ટ્રેડ થયા બાદ 147.47 POINTS અથવા…

Read More

રોકાણકારોનો ન્યૂએજ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સમાં રસ વધ્યો

REITs, સ્મોલકેસીસ, NFTs અને ડિજીટલ ગોલ્ડ જેવી નાણાકીય પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી કોરોના મહામારી પછી 93% રિટેલ રોકાણકારોએ નવીન (ન્યુ–એજ) નાણાંકીય પ્રોડક્ટ્સ જેમ કે REITs, સ્મોલકેસીસ, NFTs અને ડિજીટલ ગોલ્ડ તરફે પોતાની રૂચિ દર્શાવી છે. સેન્સેક્સ અને નિફ્ટીના આઉટપર્ફોર્મન્સથી આકર્ષાઈ હાલમાં એક્ટિવ 50 ટકા રિટેલ રોકાણકારોએ 3 વર્ષ પહેલાં જ રોકાણ શરૂ કર્યાં હતા. જ્યારે 38…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17821- 17747, RESISTANCE 17973- 18051

અમદાવાદઃ બુધવારે નિફ્ટીએ 17824- 17976ની રેન્જમાં રમી છેલ્લે 18 પોઇન્ટના લોસ સાથે 17896 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ફ્લેટ ટૂ પોઝિટિવ રહી હતી. મિક્સ ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા સાથે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ મહત્વની ઇવેન્ટ્સની ફળશ્રુતિની રાહ જોઇ રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીને 17095 પોઇન્ટની 100 દિવસની એસએમએ આસપાસ સપોર્ટ મળી રહ્યો છે….

Read More