Q2 Results: Suzlon Energyનો શેર નવ વર્ષની ટોચે, ચોખ્ખો નફો 79 ટકા વધ્યો
અમદાવાદ, 3 નવેમ્બરઃ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ટોચની કંપની સુઝલોન એનર્જીએ 30 સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત નફો નોંધાવતા આજે શેર 5 ટકા સર્કિટ સાથે નવ વર્ષની ટોચે પહોંચ્યો છે. બીએસઈ ખાતે સુઝલોન એનર્જીનો શેર રૂ. 34.44ની સપાટીએ પહોંચ્યો છે. જે 2014માં 36.80 રૂપિયા હતો. કંપનીએ ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સુધારાના કારણે ક્વાર્ટરમાં…
