મુંબઇ, 3 ઓક્ટોબરઃ સુઝલોને સેબીના નિયમોનું પાલન ન કરવા બદલ NSE અને BSE તરફથી ચેતવણી મળ્યા બાદ સુઝલોનનો શેર 3 ઓક્ટોબરના રોજ NSE પર 4.61 ટકા ઘટીને રૂ. 76.06 પ્રતિ શેરની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. સુઝલોનના શેરમાં છેલ્લા છ દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે સમયગાળામાં 8.71Continue Reading