સુઝલોનને વાઇબ્રન્ટ એનર્જીમાંથી 99-મેગાવોટનો પવન ઊર્જા પ્રોજેક્ટ મળ્યો

અમદાવાદ, 17 મે: સુઝલોન ગ્રૂપને વાઇબ્રન્ટ એનર્જી તરફથી 33 વિન્ડ ટર્બાઇન જનરેટર માટે ઓર્ડર મળ્યો છે જેમાં તેની નવી 3 મેગાવોટ (દરેક) શ્રેણી સાથે હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર ટાવર સાથે 99 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે જે FY25 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા હોવાનું જે પી ચાલસાની, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર , સુઝલોન ગ્રુપે જણાવ્યું હતું. કંપનીના નિવેદનમાં…

Read More

સુઝલોન એનર્જીને અદાણી ગ્રીન એનર્જીનો 48.3MGનો ઓર્ડર મળ્યો, શેર 4 ટકા વધ્યો

અમદાવાદ રિન્યુએબલ એનર્જી સર્વિસ પ્રોવાઈડર સુઝલોન ગ્રૂપે અદાણી ગ્રીન એનર્જી પાસેથી 48.3 મેગાવોટ (MW)નો વિન્ડ પાવર પ્રોજેક્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ મેળવ્યો છે. સુઝલોન વિન્ડ ટર્બાઇન જનરેટરના 23 યુનિટ ઇન્સ્ટોલ કરશે. ગુજરાતના માંડવીમાં સ્થિત આ પ્રોજેક્ટ 2023માં કાર્યરત થવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે, 13 ઓગસ્ટે સુઝલોને અદાણી ગ્રીનનો 226.8 મેગાવોટનો ઓર્ડર મેળવ્યા ઉપરાંત આ નવો ઓર્ડર…

Read More

વિન્ડ પાવરની ડણક દૂનિયાને સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાય

સુઝલોન એનર્જીના રાઇટ્સ ઇશ્યૂ નિમિત્તે પત્રકારો સાથે વાર્તાલાપ કરીને પૂના ગયા ત્યાં હાર્ટ એટક આવી ગયો અમદાવાદઃ વિશ્વની ટોચની પાંચ વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવતી સુઝલોન એનર્જીના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીએ શનિવારે અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે સ્વર્ગારોહણ કર્યું છે. સુઝલોનની ડણક દૂનિયામાં સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાયના…

Read More