સ્વતંત્ર માઇક્રોફિને IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ,17 ઓગસ્ટ: અનન્યા બિરલાનાં નેતૃત્વમાં સર્વસમાવેશકતા-કેન્દ્રીત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સ્વતંત્ર માઇક્રોફિન લિમિટેડે IPO માટે સેબીમાં એનું DRHP ફાઇલ કર્યું છે. આ કંપની પરિવારોને આર્થિક રીતે સ્વતંત્ર કે પગભર કરે છે તથા ભારતીય અર્થતંત્રમાં પાયાનાં સ્તરે ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવે છે. IPOમાં ₹1,500 કરોડના નવા ઇશ્યૂ અને ₹1,500 કરોડની ઓફર ફોર સેલ શામેલ છે, જેથી ઇશ્યૂની કુલ…
