JIO પ્લેટફોર્મ્સની Q2 આવકો 11.3 ટકા વધી રૂ. 47485 કરોડ
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે (“JPL”) એકીકૃત (કન્સોલિડેટેડ) પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 11.3% ના વધારા સાથે ₹ 47,485 કરોડ નોંધાઈ છે. તો ત્રિમાસિક EBITDA વાર્ષિક ધોરણે 16.6% ના વધારા સાથે ₹ 21,879 કરોડની સપાટીએ પહોંચી છે. JPL એ કનેક્ટિવિટી (11%) અને ડિજિટલ સર્વિસિસ (16%) બંને ક્ષેત્રોમાં બે…
