ગિફ્ટ સિટીએ એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ માટે ISO 14001 સર્ટિફિકેશન મેળવ્યું

ગાંધીનગર, 19 માર્ચ: ભારતની પહેલી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને (ગિફ્ટ સિટી) તેની એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ (ઇએમએસ) માટે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે,ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ,ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન…

Read More

ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ફિનટેક ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું  

ગાંધીનગર, 20 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (ગિફ્ટ આઇએફઆઇ) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (ગિફ્ટ આઇએફઆઇએચ)નું ઉદ્ઘાટન કર્યું હતું , જે ફાઇનાન્સિયલ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવાની ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)નો ટેકો ધરાવતી આ પહેલ ઈનોવેશનને પ્રોત્સાહન…

Read More