માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25867- 25774, રેઝિસિટન્સ 26097- 26235
નિફ્ટી માટે આગામી સપોર્ટ 25,850 પર મૂકવામાં આવ્યો છે, જે પાછલા અઠવાડિયાની રેન્જ (25,850–26,250)ની બોટમ અને બોલિંગર બેન્ડ્સની સેન્ટ્રલ લાઇન છે. જો નિફ્ટી નિર્ણાયક રીતે આ લેવલ તોડે, તો મંદી વધુ મજબૂત થઈ શકે છે અને 25,700 તરફ ઘટાડો શક્ય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઉપરમાં 26,100 અને 26,250 જોવા માટે રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની સલાહ…
