માર્કેટ લેન્સઃ ટાટા ટેકનો. અને ગાંધારમાં ખરીદી માટે વેઇટ એન્ડ વોચઃ નિફ્ટી સપોર્ટ 20046-19960, રેઝિસ્ટન્સ 20189-20245, ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, ITC ખરીદો

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ બીએસઇ માર્કેટ કેપિટલાઇઝેશન ઓલટાઇમ હાઇ, સ્મોલ- મિડકેપ્સ ઓલટાઇમ હાઇ… નિફ્ટી ઓલટાઇમ હાઇથી 100 પોઇન્ટ દૂર. મહત્વના ઇન્ડિકેટર્સ પણ તેજીના સંકેતો સાથે નિફ્ટીની 20400 પોઇન્ટ ભણી આગેકૂચના સંકેત આપી રહ્યા છે. રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલ જે હોય તે પરંતુ પોલિટિકલ ગુરુઓ એવી આગાહી કરી રહ્યા છે કે કાંટે કી ટક્કર. તેના કારણે સોમવારે…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ન્યૂજેન સોફ્ટવેર દ્વારા 1:1 bonus, ટાટા ટેકનોલોજીસ + 4 IPOમાં આજે એલોટમેન્ટ

IPO LISTING DATE MAIN BOARD  IPO IREDA 29 NOVEMBER TATA TECH 30 November GANDHAR OIL 30 November FEDBANK FINA. 30 November FLAIR WRITING 30 NOVEMBER SME  IPO Arrowhead Seperation 28 NOVEMBER ROKING DEALS 30 November અમદાવાદ, 29 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે એક સાથે પાંચ પ્રચલિત આઈપીઓની વણઝાર સાથે ઝગમગી ઉઠ્યું છે. આ સપ્તાહે પણ…

Read More

Tata Technologies IPOમાં ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે રિઝર્વ શેર, જાણો કોણ લાભ લઈ શકશે

અમદાવાદ, 15 નવેમ્બરઃ ટાટા ગ્રૂપનો 20 વર્ષ બાદ આવી રહેલો અને રોકાણકારોમાં લોકપ્રિય બનેલો ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં શેર રિઝર્વેશન અંગે ઘણી મુંઝવણો જોવા મળી છે. જેની પેરેન્ટ કંપની ટાટા મોટર્સના માન્ય શેરહોલ્ડર્સ માટે ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ માટે 10 ટકા રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેનો લાભ લેવા શેર હોલ્ડર ઉત્સાહી બનતાં ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ…

Read More

ટાટા ટેકનોલોજીસના IPOમાં ગ્રે માર્કેટમાં પ્રાઇસ રૂ. 830-850  આસપાસ મૂકાઇ

અમદાવાદઃ ટાટા ટેકનોલોજીનો આઇપીઓ ટૂંક સમયમાં મૂડીબજારમાં પ્રવેશી રહ્યો છે. પરંતુ ગ્રે માર્કેટમાં બિન સત્તાવાર રીતે કંપનીનો શેર ધૂમ મચાવી રહ્યો છે. કંપની 8.11 કરોડ શેર્સનો આઇપીઓ લાવે તેવી ધારણા છે. બજારની અપેક્ષા મુજબ ટાટા ટેકનોલોજીની માર્કેટ વેલ્યૂ આશરે રૂ. 18-20 હજાર કરોડની મૂકવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર શેરપ્રાઇસ રૂ. 830-…

Read More

Tata Technologiesએ IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 10 માર્ચઃ તાતા ગ્રૂપની તાતા ટેક્નોલોજીસે આઈપીઓ (Tata Technologies IPO) લાવવા માટે બજાર નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ સબમિટ કર્યા છે. આ IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. આ IPO અંતર્ગત તાતા ટેક્નોલોજીસની પ્રમોટર કંપની ટાટા મોટર્સ અને અન્ય બે વર્તમાન શેરધારકો શેર ઓફર કરશે. ટાટા મોટર્સે આ અંગે જણાવ્યું હતું…

Read More

અનલિસ્ટેડ Tata Technologies 3 સપ્તાહમાં 30% ઉછળ્યો

અમદાવાદઃ કંપનીએ FREE શેર જારી કરવાની જાહેરાત અને ટાટા મોટર્સે પ્રારંભિક જાહેર ઓફર દ્વારા આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી હોવાનું જણાવ્યું તે પછી અનલિસ્ટેડ માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેરમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં શેર રૂ. 5,500થી વધીને રૂ. 7,300 પર પહોંચ્યો હતો. ટાટા ટેક્નૉલૉજીએ તાજેતરમાં દરેક શેર…

Read More