TCSના પરીણામોના આધારે અગ્રણી બ્રોકરેજની ભલામણઃ શેર રૂ. 4600ના ટાર્ગેટ સાથે ખરીદો
બ્રોકરેજ ભલામણ ટાર્ગેટ જેફરીઝ ખરીદો 4615 યુએસબી ખરીદી 4600 નુવામા ખરીદો 4800 સિટી વેચો 3645 અમદાવાદ, 12 જુલાઇઃ TCS એ જાહેર કરેલા Q1 FY25 પરીણામ અનુસાર રૂ. 12,040 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના ક્વાર્ટર કરતાં 3 ટકાથી વધુનો ઘટાડો હતો. કામગીરીમાંથી આવક 2.2 ટકા વધીને ક્વાર્ટર-ટૂ-ક્વાર્ટર રૂ. 62,613 કરોડ થઈ છે. અગ્રણી…
