એક્સિસ બેંક ટેસ્લા માટે પસંદગીની ફાયનાન્સર બની
અમદાવાદ, 8 માર્ચ: એક્સિસ બેંકે આજે જાહેરાત કરી કે તે ટેસ્લાની પસંદગીની ફાયનાન્સર બની છે. આ ભાગીદારી હેઠળ એક્સિસ બેંક ટેસ્લાના ગ્રાહકો માટે ખાસ તૈયાર કરેલા ફાયનાન્સિંગ સોલ્યુશન્સ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ ઉપલબ્ધ બનાવશે. આ જોડાણ, સાતત્યપૂર્ણ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપે તેવા સંશોધનાત્મક અને ગ્રાહક કેન્દ્રીત ધિરાણ ઉકેલો દ્વારા ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની એક્સિસ…
