NCDEX: કૃષિ વાયદામાં નરમાઇ, ગુવારગમ-ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ, ૪ જુલાઇ: ગુજરાતભરમાં મેઘમહેરનાં અહેવાલો વચ્ચે હાજર બજારો નરમ પડતાં વાયદામાં પણ કૄષિ કોમોડિટી ઘટ્યા હતા. NCDEX ખાતે આજે મગફળીનાં વાયદામાં ૫ ટનનાં વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ…

Read More

NCDEX ખાતે મગફળી તથા ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, ૨૩ જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં  વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે  મગફળીનાં વાયદામાં  ૩૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે  ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે  ગુવાર…

Read More

NCDEX:ગુવારગમ-સીડ, જીરૂ, હળદરમાં ઉપલી સર્કિટ

મુંબઇ, 21 જૂન: પશ્ચિમ ભારતમાં વિપરીત હવામાનનાં કારણે અચાનક કૄષિ કોમોડિટીનાં ભાવો ઉંચકાયા હતા. જેની વાયદા ઉપર પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે મગફળીનાં વાયદામાં  ૧૧૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ…

Read More

NCDEX ખાતે ગુવાર ગમમાં ઉપલી સર્કિટ: જીરામાં વધારો

મુંબઇ, ૧૬ જુન: વાવાઝોડાં બાદ ભારે વરસાદનાં કારણે કારોબાર ખોરવાતા સૌરાષ્ટ્રમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે…

Read More

NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ: ઇસબગુલમાં વધારો

મુંબઇ,  ૧૫ જુન: સૌરાષ્ટ્રનાં ધોધમાર વરસાદ અને રજાનાં માહોલ વચ્ચે કારોબાર સુસ્ત હતા.  NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

NCDEX: ગુવાર ગમ અને ઇસબગુલમાં નીચલી સર્કિટ:એરંડામાં સુધારો 

મુંબઇ, ૯ જુન: નીચા મથાળે હાજર બજારોમાં ખપપુરતી લેવાલી નીકળતાં ચોક્કસ કોમોડિટીનાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. જોકે ગુવાર કોમ્પ્લેક્ષ નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૦ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More

NCDEX: ઇસબગુલ- જીરામાં વધારો, એરંડા ઘટ્યા

મુંબઇ, ૫ જુન: હાજર બજારોમાં વિધીવત ચોમાસાની રાહ વચ્ચે કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર…

Read More

NCDEX: જીરૂમાં નીચલી, હળદરનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ,  ૧૬ મે: વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં આજે મોટાભાગની કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે…

Read More