NCDEX DAILY REPORT: ધાણા-જીરામાં ઉછાળો, સ્ટીલમાં ઘટાડો
મુંબઇ, તા. ૦૬ એપ્રિલ ૨૦૨૩: બજારોમાં ખપપુરતી ખરીદી અને વાયદામાં થોભો અને રાહ જુઓની નીતિ વચ્ચે કારોબાર અથડાયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા તથા જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા…
