અમદાવાદ, 20 માર્ચઃ બ્લુ સ્ટાર લિમિટેડે ફ્લેગશિપ પ્રીમિયમ રેન્જ સહિત રૂમ એસીના 150 મોડલ્સની તેની નવી વ્યાપક રેન્જ રજૂ કરી હતી. આ લાઇનઅપમાં ઇન્વર્ટર, ફિક્સ્ડ સ્પીડ અને વિન્ડો એસીનો સમાવેશ થાય છે જે તમામ પ્રાઇઝ પોઇન્ટ્સ પર દરેક કન્ઝ્યુમર સેગમેન્ટની જરૂરિયાતો સંતોષે છે. એક અંદાજ મુજબ ભારતનો એસી ઉદ્યોગ નાણાંકીયContinue Reading