TMC ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડે IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ ભારતમાં અગ્રણી ટ્રાન્સફોર્મ ઉત્પાદક તથા વિવિધ પ્રકારના ટ્રાન્સફોર્મર અને વોલ્ટેજ ક્લાસમાં કાર્યરત ટીએમસી ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. હ્રદય નારાયણ આર. શુક્લા કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં રૂ. 550 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. પ્રતિ ઇક્વિટી શેરની મૂળ કિંમત…

Read More