અમદાવાદ, 27 ડિસેમ્બરઃ AGEL અને Total Energies વચ્ચે સંયુક્ત સાહસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) 1,050 MW પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ભારતમાં સૌર અને પવન ઉર્જા બંને પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત (300 MW), નિર્માણાધીન (500 MW) અને અંડર ડેવલપમેન્ટ એસેટ (250 MW) મિશ્રણનો સમાવેશ થાય છે.Continue Reading