ઋણ લેનાર મહિલાઓમાં વાર્ષિક ધોરણે 42 ટકાનો વધારો જોવાયો

છેલ્લા છ વર્ષમાં વ્યવસાયના હેતુઓ માટે ઋણ લેતી મહિલાઓ દ્વારા ખોલાવાતા ખાતાની સંખ્યામાં ચાર ગણો વધારો થયો મુંબઈ, 4 માર્ચ: ભારતમાં વધુને વધુ મહિલાઓ ધિરાણ લઈ રહી છે અને વધુને વધુ મહિલાઓ સક્રિયપણે તેમના ક્રેડિટ સ્કોર્સ અને રિપોર્ટ્સ1ને ચકાસી રહી છે. ટ્રાન્સયુનિયન સિબિલ, નીતિ આયોગના વિમેન આંત્રપ્રિન્યોરશિપ ફોરમ (WEP) અને માઇક્રોસેવ કન્સલ્ટિંગ (MSC) દ્વારા પ્રસિદ્ધ…

Read More

ઑટો લોન લેનારામાં 0.69% જ ડિફોલ્ટરઃ સ્વસ્થ રિટેલ ક્રેડિટ ગ્રોથની સાથે આર્થિક સ્થિરતાનો સંકેત

મુંબઈ, 4 નવેમ્બર: ભારતના રિટેલ ધિરાણ બજારે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક દરમિયાન સતત ગ્રોથ જારી રાખ્યો હતો. જેમાં વપરાશ આધારિત માગની આગેવાની હેઠળ ધિરાણની જરૂરિયાત વધી છે. ક્રેડિટ સપ્લાય બીજા ત્રિમાસિકમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકા વધ્યો છે. આ આંકડા જૂન 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે ટ્રાન્સયુનિયન CIBIL ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (CMI)* રિપોર્ટના લેટેસ્ટ…

Read More

MSME ક્રેડિટ ડિમાન્ડ સપ્ટેમ્બર-22 ક્વાર્ટરમાં 1.29 ગણી વધી

નવી લોન લોન લેનારા એમએસએમઇની સંખ્યામાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ મુંબઈ, 23માર્ચ: ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનમાંથી જાણવા મળ્યું છે કે ધિરાણકર્તાઓ સ્થિતિસ્થાપક MSMEને સમયસર ધિરાણ પૂરું પાડવામાં સક્ષમ હોવાથી, આ ક્ષેત્ર ઝડપી વૃદ્ધિના માર્ગ પર છે.  ધિરાણકર્તાના આત્મવિશ્વાસમાં સુધારાને કારણે માઇક્રો સેગમેન્ટમાં બેન્ચમાર્ક ક્રેડિટ ગ્રોથ થયો હોવાનું પણ અહેવાલ દર્શાવે છે. MSMEના…

Read More

5 વર્ષમાં સક્રિય મહિલા લોનધારકોમાં 15%ના દરે વૃદ્ધિ

મુંબઇ, 7 માર્ચ: 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે દર વર્ષે ટ્રાન્સ યુનિયન સિબિલે મહિલા ઋણધારકોમાં વાર્ષિક રિટેલ ક્રેડિટનાં પ્રવાહો અંગે પ્રસિદ્ધ કરેલો અહેવાલ દર્શાવે છે કે ભારતનાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણ ઉપાડમાં ઝડપી વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહિલા ઋણધારકોની સંખ્યા વાર્ષિક ચક્રવૃધ્ધિ (CAGR) 15 ટકાનાં દરે વધી છે,…

Read More

ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર લોન સેગમેન્ટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ મોખરે

મુંબઈઃ ભારત અને દુનિયાભરમાં પોતાની ધિરાણની સફર નાની વયે શરૂ કરનાર ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) ઉપભોક્તાઓ સામાન્ય રીતે સ્થાપિત ધિરાણ અને સમાન રિસ્ક સ્કોર ધરાવતા ઋણધારકોની સરખામણીમાં લોન વધારે સારી રીતે અદા કરવાનું વલણ ધરાવે છે. ટ્રાન્સયુનિયના નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ “એમ્પાવરિંગ ક્રેડિટ ઇન્ક્લૂઝન: એ ડીપર પર્સેપ્ક્ટિવ ઓન ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર્સ” અભ્યાસ અને એના તારણો મુજબ, ભારતમાં વર્ષ 2021માં…

Read More

ટ્રાન્સયુનિયન સિબિલ અને OPL દ્વારા MSMEs માટે FIT રેન્ક શરૂ

મુંબઈ: MSMEs માટે ધિરાણની સુલભતા વધારવાની સાથે બેંકો અને ધિરાણ સંસ્થાઓને તેમનો MSME ધિરાણ પોર્ટફોલિયો સતત વધારવા ટેકો આપવાના અભિયાનને જાળવી રાખવા ટ્રાન્સયુનિયન સિબિલે સિડબીના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન PSB લોન્સ લિમિટેડ (OPL) સાથે જોડાણમાં MSMEs માટે સંપૂર્ણ રેન્કિંગ મોડલ FIT રેન્ક શરૂ કર્યો હતો. FIT રેન્ક ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), બેંક સ્ટેટમેન્ટ્સ અને આવકવેરાના…

Read More