ટ્રમ્પ ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદી શકેઃ USTRએ કરી જાહેરાત
વોશિંગ્ટન, તા. 25 નવેમ્બરઃTrump Tariff War: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ભારત અને અન્ય ૧૩ અર્થતંત્રોમાંથી થતી આયાત પર ૨૫% સુધીના નવા ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી વૈશ્વિક વેપાર તણાવ વધુ ઘેરો બન્યો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ટ્રેડ એક્ટ ૧૯૭૪ ની કલમ ૩૦૧ હેઠળ ૧૬ વેપારી ભાગીદારોની ઉત્પાદન પ્રણાલીઓની આઠ મહિનાની…
