માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25787- 25664, રેઝિસ્ટન્સ 25987- 26063
2025-11-17
જો નિફ્ટી શુક્રવારના હાયર લેવલ (26000 થી ઉપર પાછો ફરે છે અને ટકી રહે છે, તો 26100 તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ 26300 નિર્ણાયક રેઝિસ્ટન્સ તરીકે છે. જોકે, તાત્કાલિક સપોર્ટ ઝોન 25800- 25700 છે, ત્યારબાદ 25450 નિર્ણાયક સપોર્ટ તરીકે હોવાની સલાહ નિષ્ણાતો તરફથી મળી રહી છે. Stocks to Watch: MaxHealthcare, V2Retail,Continue Reading

