સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સએ ડૉ. રેડ્ડી’સ લેબોરેટરીઝ પાસેથી 14 ANDAs ખરીદી

અમદાવાદ, 6 માર્ચ: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“SPL”), તેના સંપૂર્ણ માલિકીની સહાયક સંસ્થા સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ક., યુએસએ (“SPI”) દ્વારા ડૉ. રેડ્ડી’સ લેબોરેટરીઝ અને તેના સંબંધિત સહયોગીઓ પાસેથી 14 એબ્રિવિએટેડ ન્યૂ ગ એપ્લિકેશન્સ (‘ANDAs’)ની એક બાસ્કેટ ખરીદી છે. ખરીદી કરેલી બાસ્કેટમાં 13 ANDAs છે, જે USFDA દ્વારા મંજૂર કરવામાં આવી છે અને 1 ANDA છે, જે USFDA…

Read More

USFDA દ્વારા જરોદ યુનિટને OAI તરીકે વર્ગીકૃત કર્યા પછી ઝાયડસ લાઇફસાયન્સ 3% ઘટ્યો

અમદાવાદ, 19 જુલાઇઃ યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) દ્વારા ઝાયડસ લાઇફ સાયન્સની જરોડ ઇન્જેક્ટેબલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને ‘ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ’ (OAI) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા બાદ ઝાયડસ લાઇફસાયન્સિસનો શેર સવારે આશરે 3 ટકા ઘટીને રૂ. 1163 આસપાસ બોલાઇ ગયો હતો. જોકે, બપોરે બે કલાકે શેર 3.71 ટકાના ઘટાડા સાથે રૂ. 1141 આસપાસ રહ્યો હતો….

Read More

સન ફાર્માને દાદરા યુનિટમાં મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના ઉલ્લંઘન બદલ USFDA ચેતવણી

મુંબઇ, 3 જુલાઇઃ સન ફાર્માના દાદરા યુનિટને યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી ચેતવણી પત્ર આપવામાં આવ્યો હતો. જે સખત નિયમનકારી પગલાં તરફ દોરી જતા બહુવિધ પુનરાવર્તિત અવલોકનોને હાઇલાઇટ કરે છે. ચેતવણી પત્રમાં દવાઓના ઉત્પાદન પર અપૂરતી દેખરેખ અને નિયંત્રણ સહિત વારંવાર ઉલ્લંઘનો નોંધવામાં આવ્યા હતા. વધુમાં, તારણો સૂચવે છે કે દવા ઉત્પાદક…

Read More

સન ફાર્માને દાદરા યુનિટમાં મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના ઉલ્લંઘન બદલ USFDA તરફથી ચેતવણી પત્ર મળ્યો

મુંબઇ, 20 જૂનઃ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તેની દાદરા સુવિધા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી ચેતવણી પત્ર મળ્યો છે, કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. સન ફાર્માનો સ્ટોક 19 જૂને 1 ટકાથી વધુ ઘટીને રૂ. 1,505 પર બંધ થયો હતો, બેન્ચમાર્ક નિફ્ટી 50 ની નીચે 0.15 ટકા ઘટીને બંધ થયો હતો….

Read More

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા એકમને USFDA મંજૂરી

અમદાવાદ, 20 એપ્રિલ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા ઉત્પાદન એકમને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(USFDA)ની મંજૂરી મળી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડો.રાજીવ આઈ મોદીએ જણાવ્યું કે, ધોળકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીએ USFDA ઓડિટમાં શૂન્ય 483 અવલોકનો પાસ કર્યા, જે દર્શાવે છે કે તે USFDA અમલમાં મુકેલા કરન્ટ ગુડ મેન્યુફેકચરીંગ પ્રણાલી (cGMP)ના નિયમનને અનુસરે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ…

Read More