DHFL કૌભાંડ: વાધવાન બંધુઓએ 87 શેલ કંપનીઓ બનાવી, બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી

નવી દિલ્હી: દેવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના વાધવાન બંધુઓએ દેશની વિવિધ બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી માટે 87 સેલ કંપનીઓ બનાવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તાજેતરમાં ફાઈલ કરેલી ચાર્જશીટ મુજબ દેવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે 2,60,000 નકલી લોન ધારકોના આંકડા દર્શાવ્યા હતા. તેણે બેન્કમાંથી લીધેલી લોનની રકમ ટ્રાન્સફર કરવા માટે વર્ચ્યુઅલ બ્રાન્ચ બનાવી હતી….

Read More