અમદાવાદ સ્થિત ટાયર ઉત્પાદક કંપની Viaz Tyres તા. 16 ફેબ્રુઆરીના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 62ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં કુલ 3226000 ઇક્વિટી શેર્સનો IPO યોજી રહી છે. જેના દ્વારા કંપની રૂ. 20 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ તા.Continue Reading