વિવા ટ્રેડકોમનો SME IPO 27 સપ્ટેમ્બરે ખૂલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 51
IPO ખૂલશે 27 સપ્ટેમ્બર IPO બંધ થશે 4 ઓક્ટોબર ફેસવેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.51 લોટ 2000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1566000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹7.99 કરોડ લિસ્ટિંગ BSE SME અમદાવાદ 26 સપ્ટેમ્બર: ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવા ટ્રેડકોમ લિમિટેડનો પબ્લિક ઇશ્યૂ 27 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખૂલી રહ્યો છે. કંપની રૂ. 7.99 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી…
