VMS ઈન્ડસ્ટ્રીઝનો નફો 152.9 ટકા વધી રૂ. 6.3 કરોડ, રૂ. 0.50નું પહેલું વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ, 5 જુલાઇ: ગુજરાત સ્થિત વીએમએસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ નાણાંકીય વર્ષ 2024 માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 266.37 કરોડની વાર્ષિક આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 140.39 કરોડની આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે 89.7 ટકાનો વધારો દર્શાવે છે. ચોખ્ખો નફો વધીને રૂ. 6.32 કરોડ (રૂ. 2.50 કરોડ) થયો છે જે 152.9 ટકાની વૃદ્ધિ દર્શાવે…

Read More

VMS ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 28 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 2 મે એ ખૂલશે

રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે 2 મે રાઇટ્સ ઇશ્યૂ બંધ થશે 16 મે ઇશ્યૂ પ્રાઇસ રૂ.35 ઇશ્યૂ સાઇઝ રૂ.28 કરોડ રાઇટ્સ રેશિયો 33 શેરદીઠ 16 શેર્સ અમદાવાદ, 29 એપ્રિલઃ ગુજરાત સ્થિત VMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 533427) રાઇટ્સ ઇશ્યૂથી રૂ. 28 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા. 2 મેના રોજ ખૂલશે અને…

Read More