માર્કેટ લેન્સઃ માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી રહ્યું છે, નિફ્ટી માટે 22600 મહત્વનું સપોર્ટ લેવલ
સોમવારના 22,622ના હાયર લેવલ ઉપર સતત ટકી રહેવાથી 22,800ના લેવલ સુધી પહોંચવાનો માર્ગ ખૂલી શકે છે. 22,800ની ઉપર નિર્ણાયક સુધારો 23,000-23,200ના ઝોન તરફ દોરી શકે છે, જે NIFTY માટે આગામી મહત્વપૂર્ણ લેવલ્સ હોઇ શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે STOCKS TO WATCH: Zensar Tech, Netweb Tech, Action Construction, Dr Lal PathLabs, Hero Moto, Rentomojo, Steamhouse…
