Global Equities: GIFT NIFTYમાં 300 પ્લસ પોઇન્ટનું ગાબડું, માર્કેટમાં ફરી કરેક્શન કે સુધારાની આગેકૂચ…?
અમદાવાદ, 13 એપ્રિલઃ ઇરાન અમેરીકા વચ્ચેની ઇસ્લામાબાદ વાર્તા ફેઇલ જવાના અહેલાલો તેમજ ફરી ઇઝરાયેલ, ઇરાન, અમેરીકા વચ્ચે વોરની સ્થિતિની દહેશત વચ્ચે એશિયન ઇક્વિટી સૂચકાંકો રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે કોન્સોલિડેશન નીચા સ્તરે જોવા મળ્યું હતું. ભારતીય શેરબજારો માટે પ્રિઓપનિંગ પ્રિડિક્શન માટે પ્રચલિત ગીફ્ટ નિફ્ટી પણ સોમવારે સવારે 300 પોઇન્ટના ગાબડાં સાથે 23750 પોઇન્ટ આસપાસ રમતો…
