ભારતપેની વિમેન આંત્રપ્રિન્યોરશીપ પ્લેટફોર્મ સાથે ભાગીદારી
નવી દિલ્હી, 30 માર્ચ: ભારતપે ગ્રુપે વિમેન આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતની મહિલા સાહસિકોને તેમની આત્મનિર્ભરતા અને વ્યવસાય વૃદ્ધિની યાત્રામાં સક્ષમ બનાવવાનો છે. આ ભાગીદારીનો હેતુ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે જે ભારતના વિવિધ ભાગોમાંથી મહિલા ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે અને તેમને જરૂરી ડોમેન નોલેજ તેમજ તેમના…
