મુંબઈ, 7 ડિસેમ્બરઃ અર્કા ફિનકેપ લિમિટેડે પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુના રૂ. 150 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) માટે પ્રતિ રૂ. 1,000ની (“એનસીડી અથવા ડિબેન્ચર્સ”) ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 30,0 કરોડ (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ લિમિટેડ”) (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ”)નીContinue Reading