માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ

બજારમાં સુધારાનો પ્રયાસ જોવા મળી શકે છે, જેમાં નિફ્ટી માટે 22,800–22,900ના લેવલે resistance રહેલો છે. જોકે, બજારમાં મજબૂત મંદીનું વલણ અને ક્રૂડ ઓઈલના ભાવ સાડા પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાને ધ્યાનમાં લેતા, કોઈપણ સુધારો કેટલો ટકી શકે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. સવારે STOCKS TO WATCH TODAY: Swiggy, Cyient,…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ જિયો પ્લેટફોર્મ્સ અને પારસ હેલ્થકેરના કુલ રૂ.31638 કરોડના IPO

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ 19 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન માત્ર મેઇનબોર્ડ ખાતે બે IPO યોજાવા જઇ રહ્યા છે. જ્યારે એસએમઇ સેગ્મેન્ટમાં મિનિ વેકશનનો માહોલ રહેશે. અર્થાત્ એકપણ IPO યોજાઇ રહ્યા નથી. મેઇનબોર્ડમાં મુખ્યત્વે બે IPO જિયો પ્લેટફોર્મ્સ અને પારસ હેલ્થકેર રૂ. 31,637.6 કરોડ એકત્ર કરશે. સપ્તાહ દરમિયાન IPOનો કોઈ મોટો પ્રવાહ જોવા મળશે નહિં.  પરંતુ…

Read More