NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ ગાબડાં જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૬૬૨.૮૦ ખુલી સાંજે ૮૬૦૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૯૦ રૂ. ખુલી ઉંચામાં ૮૬૯૦ તથા નીચામાં ૮૬૯૦ રૂ. થઇ સાંજે ૮૬૯૦…

Read More

સાઉથ ઇન્ડિયન બેંક-SAIL વચ્ચે ડીલરોને ધિરાણ માટે MOU

અમદાવાદઃ સાઉથ ઈન્ડિયન બેંક અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે દેશભરમાં SAILના ડીલરોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા. સાઉથ ઈન્ડિયન બેંકના પ્રવીણ જોય (ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગ્રુપના હેડ) અને SAILના સુરેન્દ્ર કુમાર શર્મા (ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ્સના CGM) વચ્ચે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. સાઉથ ઈન્ડિયન બેંકના MD અને CEO મુરલી…

Read More

નોકરીની શોધ કરતી મહિલાઓની સંખ્યા 80 ટકા વધી

નવી દિલ્હી: કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યામાં વધારા સાથે નાણાકીય સ્વતંત્રતા અને આત્મ-નિર્ભરતામાં વધારો થઈ રહ્યો છે. દેશભરની મહિલાઓ દરેક એવી તકો અને રોજગારની ભૂમિકા પસંદ કરી રહી છે કે જ્યાં અત્યાર સુધી પુરુષોનું વર્ચસ્વ વધુ હતું. 2022માં જોબ અને પ્રોફેશ્નલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apnaએ મોટા શહેરોની બહાર ટિઅર 1 અને ટિઅર 2 શહેરોમાં 3 કરોડથી વધુ મહિલાઓ…

Read More

RIL Q3માં નફામાં 4 ટકા આસપાસ સુધારો નોંધાવે તેવી આશા

કંપની 20 જાન્યુઆરીએ પરીણામો જાહેર કરે તેવી ધારણા અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓક્ટોબર-ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ રેવન્યુ અને EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી)માં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા મોટાભાગના બ્રોકરેજ હાઉસ વ્યક્ત કરી રહ્યા છે. બ્રોકરેજના અંદાજના સરેરાશ આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં ચોખ્ખો 4.4 ટકા વધીને રૂ….

Read More

સુધારાનું સૂરસૂરિયુઃ સેન્સેક્સમાં ફરી લોઅર હાઇ લોઅર લોની પોઝિશન

187 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સે 61000 પોઇન્ટની સપાટી ગુમાવી 7 ટકાનો કડાકો અદાણી ગ્રીન, 4 ટકાનો ઘટાડો અદાણી એન્ટર.ના શેરમાં 18107.85 ની સપાટીએ બંધ રહ્યો નિફ્ટી -57.50ના ઘટાડા સાથે 20 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો સેન્સેક્સ પેકની કુલ 30 સ્ક્રીપ્સ પૈકી 53.20 ટકા સ્ક્રીપ્સમાં બીએસઇ ખાતે ઘટાડો, માર્કેટબ્રેડ્થ નેગેટિવ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં વોલ્યૂમ્સ- વોલેટિલિટી અને ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ…

Read More

અદાણી એન્ટરપ્રાઇસનો FPO 27 જાન્યુઆરીએ, પ્રાઇસબેન્ડ રૂ. 3112- 3276

અમદાવાદઃ અદાણી જૂથની 1988માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઇસિસ લિ. તા. 27 જાન્યુઆરીના રોજ રૂ. 20000 કરોડના મેગા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એફપીઓની ન્યૂનતમ બિડ 4 શેર્સ માટે રહેશે. કંપની…

Read More