અમદાવાદ અદાણી એન્ટરપ્રાઇઝિસના ફર્ધર પબ્લિક ઑફરિંગ (FPO)ને અંતિમ દિવસે બપોર સુધીમાં 38.74 મિલિયન શેરની ઓફર સાઈઝ સામે 45.5 મિલિયન શેરની બિડ મળી હતી. અર્થાત અત્યારસુધી એફપીઓ કુલ 85 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલને બાદ કરતાં QIB (ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ) પોર્શન અને એનઆઈઆઈ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયું છે. બીજી બાજુContinue Reading

નવી દિલ્હી અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વેચવાલીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટુ ગાબડું પડ્યું છે. પરિણામે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાનેથી સીધા 11માં નંબરે પહોંચ્યા છે. વિશ્વના ટોચના ધનિકોમાં બર્નાડ પ્રથમ ક્રમે, એલન મસ્ક બીજા ક્રમેContinue Reading

અમદાવાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કાર્યરત ટોચની લાર્સન એન્ડ ટુબ્રો (Larsen & Toubro)એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં મજબૂત પરિણામો આપ્યા છે. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2553 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષ કરતાં 24 ટકા વધ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 2054.74 કરોડ હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સેગમેન્ટમાં સુધારેલા અમલીકરણ અનેContinue Reading

અબુ ધાબી IHCએ યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના બજારોમાં વર્ષ 2023 પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રીતે પોતાના રોકાણને વધારવા અને ડાઇવર્સિફાઈ કરવાનું જાળવી રાખવા વર્ષનું પ્રથમ રોકાણ કરવાની જાહેરાત કરી છે. ડાઇવર્સિફાઇડ અબુ ધાબી સ્થિત ગ્રૂપ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (ADX: IHC) Adani Enterprisesના એફપીઓમાં રૂ.Continue Reading

સુરતઃ ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલ્ટી કેમિકલ કંપની પૈકીની એક અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (BSE- 543275, NSE- ANURAS, ISIN: INE930P01018)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. Anupam Rasayanની કુલ આવકો ડિસેમ્બર ત્રિમાસિકમાં 43 ટકા વધી રૂ. 388.8 કરોડ થઈ છે. જેContinue Reading

અમદાવાદઃ અનેક વિવાદોના વંટોળ અને ભારતીય શેરબજારોમાં ટી+1 સેટલમેન્ટના તરખાટ વચ્ચે એક તરફ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની મૂડીમાંથી રૂ. 12 લાખ કરોડ ધોવાયા છે. ત્યારે બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓને પ્રથમ દિવસે ધાર્યા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે ઇશ્યૂ 0.01 ગણો એટલેકે 1 ટકા ભરાયો હતો. બીએસઇના સાંજના પાંચContinue Reading

નવી દિલ્હી: વેદાંતા લિ. (Vedanta Ltd.)નો 31 ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો 40.81 ટકા ઘટ્યો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,164 કરોડ સામે આ વર્ષે રૂ. 2,464 કરોડ નોંધાયો હતો. આવક 0.01 ટકા ઘટીને રૂ. 33,691 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉનાContinue Reading

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેબીએ ઝડપી ટ્રેડિંગ સેટલમેન્ટ સાયકલ T+1 સેટલમેન્ટનો તા. 27 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે. તેના પગલે લાર્જ- બ્લૂચીપ કંપનીઓ સહિત હેવી ટ્રેડિંગ એક્ટિવિટી ધરાવતી સ્ક્રીપ્સ જેવી કે,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd), ટીસીએસ (TCS)થી માંડી અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) જેવી બ્લૂચીપ અને લાર્જકેપ કંપનીઓમાં બે દિવસના સેટલમેન્ટનેContinue Reading