મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે ડિસેમ્બરમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું

મુંબઈ: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ ડિસેમ્બર, 2022માં એના ટ્રેક્ટરના વેચાણના જાહેરકરેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર, 2022માં સ્થાનિક બજારોમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ડિસેમ્બર, 2021 દરમિયાન 16,687 યુનિટ હતું. ડિસેમ્બર, 2022 દરમિયાન ટ્રેક્ટરનું કુલ વેચાણ (સ્થાનિક + નિકાસ) 23,243 યુનિટ હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 18,269 યુનિટ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18118- 18038, RESISTANCE 18246- 18295

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સારી રહી છે. નિફ્ટીએ ફરી 18200ના સબલેવલને ક્રોસ કરવાની કોશિશ કરી છે. છેલ્લે 92 પોઇન્ટના સુધારા સાથે 18197 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. કેશ સેગ્મેન્ટમાં વધેલા વોલ્યૂમ્સ અને વેલ્યૂ તેમજ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ સુધારા માટેનો સંકેત આપી રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર બેરિશ રિવર્સલ પેટર્ન- ડાર્ક ક્લાઉડ કવરની રચના સાથે શરૂઆતી…

Read More

નવા વર્ષની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 327 પોઈન્ટ વધ્યો, નિફ્ટીએ 18100નું લેવલ જાળવ્યું

અમદાવાદ ભારતીય શેરબજારોમાં નવા વર્ષની શરૂઆત શુભ રહી હતી. સેન્સેક્સ 327.05 પોઈન્ટ વધી 61167.79, જ્યારે નિફ્ટી 18100નું લેવલ જાળવતાં 92.15 પોઈન્ટ સુધરી 18197.45ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 1.43 લાખ કરોડ વધી હતી. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડિસેમ્બરમાં 26 માસની ટોચે પહોંચ્યો છે. યુરોપિયન માર્કેટમાં પણ પોઝિટીવ ફેક્ટરી ડેટાના પગલે બજારની શરૂઆત સુધારા સાથે…

Read More

IPO: સાહ પોલિમર્સને રિટેલ રોકાણકારોનો બહોળો પ્રતિસાદ, 66 કરોડ સામે 500 કરોડની એપ્લિકેશન્સ કરી

અમદાવાદ 2022ના અંતિમ ટ્રેડિંગ દિવસે ખૂલેલા સાહ પોલિમર્સના આઈપીઓને નવા વર્ષમાં રિટેલ રોકાણકારોએ આવકાર્યો છે. રિટેલ રોકાણકારોએ બીજા દિવસે કુલ 7.46 ગણી અર્થાત રૂ. 495 કરોડની એપ્લિકેશન્સ કરી છે. સાહ પોલિમર્સના રૂ. 66.30 કરોડના આઈપીઓ સામે બીજા દિવસના અંતે કુલ 157.31 કરોડના બિડ ભરાયા હતા. ઈશ્યૂ 4 જાન્યુઆરીએ બંધ થશે. ગ્રે માર્કેટ પ્રિમિયમ ગ્રે માર્કેટમાં…

Read More

Vaxfab Enterprises રૂ. 18ની કિંમતે 1 શેરદીઠ 6 રાઇટ શેર ઓફર કરશે

અમદાવાદઃ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત કંપની વેક્સ ફેબ એન્ટરપ્રાઇસિસ શેરદીઠ રૂ. 18ની કિંમતે એક શેર સામે 6 રાઇટ્સ શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીના શેરમાં એક જ વર્ષમાં બમણો ઉછાળો જોવા મળ્યો છે. સાથે સાથે છેલ્લા 3 વર્ષમાં શેરની સ્થિતિ તેમજ કંપનીના વાર્ષિક પરીણામો ઉપરથી પણ જૂના શેર…

Read More

2022: ITC અને HULના ધીરજ ધરનારા રોકાણકારોને ફળ્યું, નિષ્ણાતોની નજરે ITC વધુ આકર્ષક

અમદાવાદઃ ચાર પ્રકારના રોકાણકારો જોવા મળતાં હોય છે. સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન. તે પૈકી શેરબજારમાં જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવે તે 99.99 ટકા કિસ્સામાં કમાય જ તે આઇટીસી અને એચયુએલના શેર્સે સાબિત કર્યું છે. 2020- 2021ના વર્ષો દરમિયાન સાવ શૂષ્ક રહેલા આ બન્ને શેર્સમાં જે રોકાણકારો ધીરજ રાખીને બેઠાં હશે તેમને 2022ના અંત સુધીમાં…

Read More

મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ નવી ભરતી કરશે

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે મંદીના જોખમો સામે મોટાપાયે છટણીની ઘટના વચ્ચે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ આગામી ત્રિમાસિકમાં મોટાપાયે ભરતી કરવાની યોજના ધરાવે છે. જેમાં સૌથી વધુ 69 ટકા હાઈ પોઝિટીવ હાયરિંગ સેન્ટિમેન્ટ મોટા પાયાના સાહસોમાં જોવા મળ્યો છે. ત્યારબાદ મધ્યમ (44%) અને નાના (39%) વ્યવસાયો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને માટે સંયુક્ત રીતે…

Read More

2022માં લિસ્ટેડ 38માંથી 24 IPOમાં  પોઝિટિવ અને 14માં નેગેટિવ રિટર્ન

તમામ 38 આઇપીઓમાં એકત્રિત ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટિંગ પછી એકત્રિત એવરેજ 21.81 ટકા રિટર્ન છૂટતાં રોકાણકારોને લીલા લહેર અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે વિતેલું કેલેન્ડર વર્ષ મિક્સ ટોન વાળું રહ્યું હતું. કુલ લિસ્ટેડ 38માંથી 24 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 14 આઇપીઓ એવાં પણ લિસ્ટેડ થયા છે કે, જેમાંથી મોટાભાગનાની સ્થિતિ નામ બડે…

Read More