અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ ડલ સ્ટાર્ટ પછી બાઉન્સબેકની સ્થિતિ નોંધાવી હતી. જેમાં 17446- 17654 પોઇન્ટના લેવલ્સની સફર જોવા મળી હતી. પરંતુ પાછળથી ઇન્ડેક્સ ફરી સાંકડી રેન્જમાં સંકડાયેલો રહ્યો છેલ્લે 6 પોઇન્ટના લોસ સાથે 17610 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સંપુર્ણપણે સાવચેતીનું જ ગણવું રહ્યું.Continue Reading

ધાનેટી, ગુજરાતઃ ભારતના અગ્રણી સ્ટેનલેસ-સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ (Venus Pipes And Tubes Ltd.)એ 31મી ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. પરિણામોના પગલે શેર ફ્લેટ બંધ રહ્યો હતો. વિનસ પાઈપ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ.Continue Reading

મુંબઈઃ ટ્રાન્સયુનિયન સિબિલ ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ) રિપોર્ટના તારણો મુજબ, સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણની માગ ઊંચી જળવાઈ રહી હતી, જેની સાથે ઓરિજિનેશન્સમાં સંબંધિત વધારો થયો છે. ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓ રિટેલ ધિરાણની પૂછપરછમાં 43Continue Reading

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અદાણી જૂથની કંપનીઓમાં બેંકોના એક્સપોઝરની વિગતો શોધી રહી છે અને આ લોનની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. RBI એ અદાણી જૂથને ધિરાણ આપતી કેટલીક મોટી બેંકો સાથે પહેલેથી જ સંપર્ક સાધ્યો છે અને એક્સપોઝરની વિગતો ચકાસવા માટે ધિરાણકર્તાઓContinue Reading

અમદાવાદઃ જીએચસીએલ એ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 62 ટકા વૃદ્ધિ સાથે રૂ. 248 કરોડ (રૂ. 153 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની ચોખ્ખી આવકો 28 ટકા વધી રૂ. 1289 કરોડ (રૂ. 1006 કરોડ) થઇ છે. કંપનીનો EBIDTA 50 ટકા વધી રૂ. 376 કરોડ (રૂ. 251 કરોડ) નોંધાવ્યાContinue Reading

મુંબઇ: એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડે નવી ફન્ડ ઓફર (એનએફઓ)-એક્સિસ બિઝનેસ સાઇકલ્સ ફન્ડના લોંચની જાહેરાત કરી છે, જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે અને બિઝનેસ સાઇકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ થીમનું પાલન કરે છે. આ એનએફઓ 2 ફેબ્રુઆરી, 2023નાં રોજ ખૂલે છે અને 16 ફેબ્રુઆરી, 2023નાં રોજ પૂરો થશે. સ્કીમનું સંચાલન આશિષ નાઇક કરશે.Continue Reading

અમદાવાદઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) વર્ષ 2022માં એક વાર ફરી દુનિયાના સૌથી મોટા ડેરિવેટિવ્સ એક્સચેન્જ તરીકે બહાર આવ્યું છે. વળી વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબલ્યુએફઇ)એ જાળવેલા આંકડા મુજબ, NSEએ વર્ષ 2022માં ટ્રેડની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ની દ્રષ્ટિએ ઇક્વિટી સેગમેન્ટમાં દુનિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના વર્ષમાં પ્રાપ્તContinue Reading