સોનું રૂ. 60400ની સર્વોચ્ચ સપાટીથી બે દિવસમાં રૂ. 1700 ઘટ્યું
ચાંદી બે દિવસમાં 3500 ઘટી Rs. 68000 અમદાવાદઃ એવું મિથ છે કે, જ્યારે ઇક્વિટી ઊછળે ત્યારે બુલિયન બેસે અને જ્યારે બુલિયનમાં બૂમ બૂમ આવે ત્યારે ઇક્વિટીમાં કરેક્શન જોવા મળે તે મિથ તાજેતરમાં સાચું પડી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં હેવી કરેક્શન માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવો આસમાને અડી રહ્યા હતા. પરંતુ છેલ્લાContinue Reading








