MCX: ચાંદી વાયદામાં રૂ.424નો ઉછાળો, સોનામાં મિશ્ર વલણ
અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 21 AUGUST -23) ચાંદી ચોરસા 71000-72000 ચાંદી રૂપું 70800- 71800 સિક્કા જૂના 700- 900 999 સોનું 60100- 60400 995 સોનું 60100- 60400 હોલમાર્ક 59190 મુંબઈ, 21 ઓગસ્ટઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,46,369 સોદાઓમાં કુલ રૂ.24,205.62 કરોડનું…
