અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ નિફ્ટી વોલેટાઇલ બનવા સાથે સેકન્ડ હાફ પછી સુધારાની ચાલ સાથે મોટાભાગની એવરેજીસ ક્રોસ કરી છે. હવે 19600 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થાય તો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી શકે. પરંતુ ધ્યાન એ રહે કે 19300ની નીચે ના ઉતરી જાય. આરએસઆઇ 50ના લેવલથી ઉપર છે. જે જોતાં એવી ધારણા રાખી શકાય કે, માર્કેટ મોમેન્ટમ સુધારાની ચાલ જાળવી રાખે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝે દર્શાવી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44374- 44170, રેઝિસ્ટન્સ 44719- 44860

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)