Intraday Picks: ગોદરેજ સીપી, હિન્દ યુનિલિવર, વર્લપુલ, આસ્ટ્રાલ ખરીદો
અમદાવાદ, 21 જુલાઇઃ ગુરુવારે સેન્સેક્સે 474 પોઇન્ટના જમ્પ સાથે 67571 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 146 પોઇન્ટના ઉછાળા સાથે 19979 પોઇન્ટની ઐતિહાસિક સપાટીઓ હાંસલ કરી છે. નિફ્ટીએ ઇન્ટ્રા- ડે 19758 પોઇન્ટની બોટમ બનાવી સતત સુધારાની ચાલ નોંધાવી છે. નજીકના ભવિષ્યમાં 20000નો જાદૂઇ આંકડો પણ સર કરે તેવો માર્કેટમાં પ્રબળ આશાવાદ પ્રવર્તે છે. નિફ્ટી માટેનો શોર્ટટર્મ ટાર્ગેટ…
