હિન્દુસ્તાન યુનિલિવરનો Q1 નફો 8% વધ્યો, વેચાણો 7% વધ્યા

મુંબઇ, 20 જુલાઇઃ FMCG ક્ષેત્રની હિન્દુસ્તાન યુનિલિવરે જૂન ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 8 ટકા અને વેચાણમાં 7 ટકાનો વધારો નોંધાવ્યો છે. હોમ કેર બિઝનેસની આવક 10% અને બ્યૂટી એન્ડ પર્સનલ કેર બિઝનેસની આવક 4 ટકા વધી છે. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 2,472 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ તે રૂ. 2,289 કરોડ…

Read More

રિયલમીનો 108MP અલ્ટ્રા ક્લિયર કેમેરા સાથે રિયલમી પેડ 2 સાથે સ્માર્ટફોન રિયલમી C53 લોન્ચ

નવી દિલ્હી, 20 જુલાઈ: સ્માર્ટફોન સેવા પ્રદાતા, રિયલમીએ રિયલમી C53 લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની ચેમ્પિયન સિરીઝ અને રિયલમી પેડ 2 માં સૌથી નવો ઉમેરો છે,જે યુવાનો માટે યોગ્ય પેડ છે.અદ્યતન સુવિધાઓ, લીપ-ફોરવર્ડ ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ અને શક્તિશાળી પ્રદર્શન ધરાવે છે. રિયલમી C53 એ સેગમેન્ટમાં પહેલો અને એકમાત્ર સ્માર્ટફોન છે જે 3x ઇન-સેન્સર ઝૂમ,…

Read More

INFOSYSનો Q1 નફો 11% વધી રૂ. 5945 કરોડ

મુંબઇ, 20 જુલાઇઃ IT ક્ષેત્રની કંપની ઇન્ફોસિસે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જોકે, પરીણામના પગલે કંપનીના શેરમાં નકારાત્મક વલણ નોંધાયું હતું અને શેરમાં 2.18 ટકાનો ઘટાડો થયો હતો. સોફ્ટવેર જાયન્ટ ઈન્ફોસિસે જાહેર કરેલાં ત્રિમાસિક આંકડાઓ અનુસાર, કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 11% વધી રૂ. 5,945 કરોડ નોંધાયો છે….

Read More

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે પ્રથમ સ્કીમ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરી

NFO OPEN 20 JULY NFO CLOSES 7 AUGUST MINIMUM INVESTMENT RS. 500 મુંબઈ/પૂણે, 20 જુલાઈ:બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ, એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ, બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય ‘MEGATRENDS’ વ્યૂહરચનાના આધારે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ…

Read More

ધોલેરા SIR માં હોટેલ માટે પ્લોટની પ્રથમ સફળ હરાજીથી હોસ્પિટાલિટી સેક્ટરને પ્રોત્સાહન મળશે

ગાંધીનગર, 20 જુલાઇ: ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડે ધોલેરા SIR માં હોટેલ પ્લોટની પ્રથમ સફળ જમીનની હરાજી પૂર્ણ કરી છે. આ અંગે ધોલેરા SIR ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇ-ઓક્શન સફળતાપૂર્વક પૂર્ણ થવાથી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રોત્સાહન મળશે, હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પ્રથમ રોકાણથી ધોલેરાના વિકાસની એક નવી શરૂઆત થઈ છે. ધોલેરા SIR પાસે પહેલાથી જ…

Read More

Closing Bell: ITC 2.78%ઉછળ્યો, SENSEX 464 પોઇન્ટ વધ્યો

શેરબજારોમાં તેજીની આગેકૂચ સાથે આજે ITCનો શેર 2.78 ટકા એટલેકે રૂ. 13.30ના ઉછાળા સાથે રૂ. 492.15ની નવી ટોચે બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 493.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે પણ ઘરેલૂ શેરબજારમાં ઉતાર-ચઢાવ ભર્યા ટ્રેડિંગ બાદ તેજી આગળ વધી હતી અને નવી ટોચ રચાઈ હતી. જોકે, સવારે પ્રારંભ નેગેટિવ થયો હતો. આઈટી…

Read More

Reliance Demerger:  JIO FINANCIAL SERVICESના સ્ટોક માર્કેટમાં આવ્યા

મુંબઇ, 20 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ. (જેએફએસએલ)ને ડિમર્જ કરવા સાથે શેરબજારો ખાતે અલગ એન્ટિટિ તરીકે લિસ્ટેડ કરાવી છે. આજે સ્ટોક એક્સચેન્જમાં સ્પેશિયલ પ્રી-ઓપન કોલ ઓક્શન સેશનના અંત બાદ, Jio ફાયનાન્સિયલ શેરની બજાર કિંમતનું મૂલ્યાંકન પ્રતિ શેર રૂ. 261.85 નિર્ધારિત કરવામાં આવ્યું છે. RILએ જાહેરાત કરી છે કે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની…

Read More

COMMODITY OUTLOOK:  gold support Rs 59510- 59340, resistance Rs59960- 60220

અમદાવાદ, 20 જુલાઇઃ બુધવારે સોના અને ચાંદીના ભાવ સપાટ થયા હતા, જોકે યુએસ ડૉલર ઇન્ડેક્સમાં સપ્તાહના મધ્યમાં આવેલા ઉછાળાને પગલે બુલિયન્સમાં ટૂંકા ગાળાના ફ્યુચર્સ ટ્રેડર્સ પાસેથી થોડો નફો જોવા મળ્યો હતો. જો કે, ચાર્ટ બંને ધાતુઓ માટે નજીકના ગાળાના તેજી તરફ વળ્યા છે. ડૉલર ઇન્ડેક્સે ફરી એકવાર 100 માર્કનું પરીક્ષણ કર્યું. જો કે, રૂપિયામાં નબળાઈને…

Read More