NCDEX ખાતે સ્ટીલ તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો

મુંબઇ, ૧૨ મે: અમુક ચોક્કસ કોમોડિટીમામ ખરીદી નીકળતાં વાયદા બજારોમાં પણ ઐ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૮૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે…

Read More

આઈડિયાફોર્જ એક્સપોનેન્શિયલે 2023 ખાતે લોંચ કર્યું અપગ્રેડેડ નેત્રા V4 પ્રો

અમદાવાદ, 11 મે :  આઈડિયાફોર્જે એક્સપોનેન્શિયલ 2023 ખાતે તેનું લેટેસ્ટ અપગ્રેડેડ યુએવી, નેત્રા V4 પ્રો લોંચ કર્યું છે. નેત્રા V4 પ્રો 90 મિનિટિ કરતા વધુ સમયનો ફ્લાઈટ ટાઈમ ધરાવે છે. નેત્રા V4 પ્રો એ આઈડિયાફોર્જ દ્વારા વિકસાવાયેલા યુએવીની નેત્રા સિરિઝમાંનો લેટેસ્ટ ઉમેરો છે. નેત્રા V4 પ્રોનો સૌથી ચાવીરૂપ અપગ્રેડ 90 મિનિટનો તેનો વિસ્તારેલો ફ્લાઈટ ટાઈમ…

Read More

IPO: નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો REIT ફુલ્લી 5.45 ગણો ભરાયો, જાણો ક્યારે થશે શેર એલોટમેન્ટ

અમદાવાદ, 11 મેઃ બ્લેકસ્ટોન સમર્થિત રિટેલ REIT નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો આઈપીઓ અંતિમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રૂ. 3200 કરોડના REIT માટે ક્યુઆઈબીએ 4.81 ગણી એપ્લિકેશન્સ કરી હતી. જ્યારે અન્ય કેટેગરીમાં 6.23 ગણો ભરાયો હતો. અંતે નેક્સસ સિલેક્ટનો આઈપીઓ કુલ 5.45 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો REITમાં સ્થિર રિટર્ન મેળવવાના હેતુ સાથે રોકાણકારોએ…

Read More

MAS ફાઇનાન્શિયલ સર્વિસીસનો નફો 28 ટકા વધી રૂ. 201 કરોડ, 18 ટકા ડિવિડન્ડ

બુધવાર, 10 મે, 2023: MSME ધિરાણમાં વિશેષતા ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 201 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ 18 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ગાળા દરમિયાન વિતરણ રૂ. 2491.72 કરોડ હતું,…

Read More

સીરકા પેઇન્ટ (sirca paints india)માં એક શેરે એક બોનસ, એક્સ બોનસ થયા બાદ ભાવ 10 ટકા ઊછળ્યો, ડિવિડન્ડ માટે 16 મે એ બોર્ડ મિટિંગ

લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિવિધ ફંડ હાઉસ તેમજ ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સની ભલામણ ધરાવતો શેર અમદાવાદ, 11 મેઃ સીરકા પેઇન્ટ (sirca paints india ltd. Bse code: SIRCA | 543686 | INE792Z01011) એ માર્ચ માસમાં રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરદીઠ એક શેર બોનસની જાહેરાત કરી હતી. આજે એક્સ બોનસ થયા બાદ કંપનીનો શેર ઇન્ટ્રા-ડે 345 થઇ છેલ્લે…

Read More

Fund Houses Recommendations ગુજરાત ગેસ, ગોદરેજ સીપી, હિન્દાલકો ખરીદવાના ફંડ હાઉસની ભલામણ

અમદાવાદ, 11 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા પરીણામો, સમાચારો અને કંપની સ્પેસિફિક ઇવેન્ટના એનાલિસિસના આધારે વિવિધ શેર્સ ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રજૂ કરી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. MS on GUJ GAS: Maintain Overweight on company, target price at Rs 564/sh (Positive) Macquarie…

Read More

આજે એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ડો. લાલ પેથ લેબ, સિમેન્સના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

અમદાવાદ, 11 મેઃ આજે જાહેર થનારા પરીણામો પૈકી એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ડો. લાલ પેથ લેબ, સિમેન્સના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોના માર્ગદર્શનના આધારે સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. Q4FY23 EARNING CALENDAR 11.05.2023 ABCAPITAL, AJMERA, ALKYLAMINE, ASIANPAINT, BALRAMCHIN, BLS, CARERATING, DCW, DEEPAKNI, EICHERMOT, EVERESTIND, GILLETTE, GSPL, INTELLECT, KIRLOSBROS, LALPATHLAB, MANGCHEFER,…

Read More