અમદાવાદ, 9 મેઃ ભારતીય શેરબજારોમાં સુધારાની શરૂઆત થઇ ચૂકી છે. ખાસ કરીને જ્યારે રિલાયન્સમાં સુધારાનો કરન્ટ જોવા મળે…. જેપી મોર્ગને રૂ. 2960ના ટાર્ગેટ સાથે આ શેર ખરીદવાની ભલામણ કરી છે. તો મેક્વેરીએ મેનકાઇન્ડ ફાર્મામાં રૂ. 1400ના ટાર્ગેટ સાથે ધ્યાન આપવા ભલામણ કરી છે. જેફરીસનું કહેવું છે કે, ગ્લોબલ સ્લોડાઉનની ભારતીય ઇકોનોમિ ઉપર ખાસ અસર પડે તેમ નથી. જેપી મોર્ગને એક્સાઇડમાં રૂ. 225નો ટાર્ગેટ મૂક્યો છે. તો કોટકે યુપીએલમાં રૂ. 690ના ટાર્ગેટ સાથે નેગેટિવ વ્યૂ આપ્યો છે.

રોકાણકારો આ ભલામણોનો યોગ્ય અભ્યાસ કરીને નિષ્ણાતની સલાહના આધારે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે છે.

JP Morgan on Reliance: Maintain Overweight on company, target price at Rs 2960/sh (Positive)

MS on Sun Pharma: Maintain Overweight on company, target price at Rs 1170/sh (Positive)

Macquarie on Mankind Pharma: Initiate Outperform on company, target price at Rs 1400/sh (Positive)

Jefferies on India Strategy: The India’s capex cycle will not be impacted by the global slowdown (Positive)

Morgan Stanley on India Strategy: Revenue and net profit growth of 12% and 13% YoY (Neutral)

JP Morgan on Exide: Maintain Overweight on company, target price at Rs 225/sh (Neutral)

Citi on Exide: Maintain Buy on company, target price at Rs 240/sh (Neutral)

Jefferies on UPL: Maintain Buy on company, target price at Rs 925/sh (Neutral)

Macquarie on MGL: Maintain Neutral on company, target price at Rs 925/sh (Neutral)

Jefferies on MGL: Maintain Hold on company, target price at Rs 1100/sh (Neutral)

Macquarie on Pidilite: Maintain Underperform on company, target price at Rs 2000/sh (Neutral)

MS on Kansai: Maintain Underweight on company, target price at Rs 322/sh (Neutral)

MS on AB Fashion: Maintain Underweight on company, target price at Rs 195/sh (Neutral)

Kotak on UPL: Maintain Reduce on company, cut target to Rs 690/sh (Negative)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)