HFCLએ 20% ડિવિડન્ડ જાહેર કર્યું, જોકે નફામાં ઘટાડો નોંધાવ્યો

અમદાવાદ, 10 મેઃ ટેલિકોમ સાધનો, ઓપ્ટિકલ ફાઈબર અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સના ઉત્પાદનમાં કામગીરી સાથે અને ટેલિકોમ કંપનીઓ, સંરક્ષણ અને રેલવે ક્ષેત્રો માટે કોમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સ ઓફર કરતી ટેક્નોલોજી એન્ટરપ્રાઈઝ, HFC લિમિટેડ (‘HFCL’)એ 31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વર્ષના ઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કોન્સોલિડેટેડ નાણાકીય કામગીરીની મુખ્ય વિગતો-FY23 વિગતો FY23…

Read More

પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઈ 31 જુલાઈ પહેલા કરાવી લેવી

અમદાવાદ, 10 મેઃ સર્વે પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ તા. 31/07/2023 સુધીમાં જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની હોય છે. નાયબ નિયામક, પેન્શન ચૂકવણા કચેરી, અમદાવાદની અખબારી યાદી જણાવે છે કે અન્યથા ઓગસ્ટ પેઇડ ઇન સપ્ટેમ્બરનું પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આથી પેન્શનરોએ હયાતીની ખરાઈ જુલાઈ માસના અંત સુધીમાં સંબંધિત બેન્કમાં…

Read More

Stocks in News at a glance: રિલાયન્સની ફેવરમાં દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો, શેર માટે પોઝિટિવ સાબિત થઇ શકે

અમદાવાદ, 10 મેઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામેની સરકારની આર્બિટ્રેશન પેનલના એવોર્ડને પડકારતી અરજી હાઇકોર્ટે રિજેક્ટ કરી છે. તે ઉપરાંત માર્કેટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, જિયો રિટેલ અંગે જે રીતે સમાચારો પ્રસારીત થઇ રહ્યા છે અને બ્રોકરેજ હાઉસિસ દ્વારા જે રીતે ભલામણો થઇ રહી છે તે જોતાં રિલાયન્સ ફરી ભારતીય શેરબજારોની તેજીની આગેવાની લેવા સજ્જ બની રહ્યો…

Read More

Q4FY23 EARNING CALENDAR 10.05.2023 ડો. રેડ્ડી, એસ્કોર્ટ્સ, ગુજરાત ગેસ, લાર્સન, માસ ફાઇનાન્સ, સનોફીના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક નજર

અમદાવાદ, 10 મેઃ આજે ડો. રેડ્ડી, એસ્કોર્ટ્સ, ગુજરાત ગેસ, લાર્સન, માસ ફાઇનાન્સ, સનોફીના ત્રિમાસિક પરીણામો જાહેર થઇ રહ્યા છે. તે પૈકી બોશ લિ.નો નફો વધવાની ધારણા સેવાય છે. તે ઉપરાંત ડો. રેડ્ડીઝ, એસ્કોર્ટ્સ અને ગોદરેજ સીપીના પરીણામો પણ આકર્ષક રહેવાની ધારણા સેવાય છે. તેના આધારે બજારમાં આજે પરીણઆમોના આધારે રહેશે સ્ટોક સ્પેસિફિક નજર. Q4FY23 EARNING…

Read More

Fund Houses Recommendations: એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે બ્રોકરેજ હાઉસની ભલામણો

અમદાવાદ, 10 મેઃ એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે વિવિધ બ્રોકરેજ હાઉસ ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. જેફરીસ ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ખરીદવાની ભલામણ કરે છે. તો ઇન્વેસ્ટેક અને એમએસની ભલામણ એસઆરએફ માટે છે. જેપી મોર્ગન  નોમૂરાનો એમજીએલ માટે પોઝિટિવ વ્યૂ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે સ્ટોપલોસ આધારીત ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી માટે સપોર્ટ 18150- 18000, રેઝિસ્ટન્સ 18350- 18450, એચસીએલ, હિન્દાલકો અને અલ્ટ્રાટેક ઉપર રાખો વોચ

અમદાવાદ, 10 મેઃ મંગળવારે નિફ્ટીમાં 18344થી 18230 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 2 પોઇન્ટના ટોકન સુધારા સાથે 18266 પોઇન્ટની સપાટીએ બંધ સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. ટેકનિકલી માર્કેટ સાડા ચાર માસની ટોચે પહોંચ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ધીરે ધીરે ન્યૂ હાઇ તરફ ગતિ કરી શકે છે. હાલના સેટઅપ અનુસાર કોન્સોલિડેશન કે કરેક્શન…

Read More